લૂકની લખેલી સુવાર્તા 15:5 - પવિત્ર બાઈબલ5 અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તે મળે છે, ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંધ પર ચઢાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જ્યારે તે તેને મળશે ત્યારે તેને એટલો આનંદ થશે કે તે તેને પોતાના ખભા પર ઊંચકીને ઘેર લાવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે. Viz kapitola |