Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 15:31 - પવિત્ર બાઈબલ

31 “પણ પિતાએ તેને કહ્યું ‘દીકરા, તું હંમેશા મારી સાથે છે, મારી પાસે જે બધું છે તે તારું જ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તેણે તેને કહ્યું, “દીકરા, તું નિત્ય મારી સાથે છે, અને મારું બધું તારું જ છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 પિતાએ જવાબ આપ્યો, ‘બેટા, તું હરહંમેશ મારી સાથે જ છે, અને મારું જે છે તે તારું જ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 15:31

Následuj nás:

Reklamy


Reklamy