લૂકની લખેલી સુવાર્તા 15:27 - પવિત્ર બાઈબલ27 નોકરે કહ્યું, ‘તારો ભાઈ પાછો આવ્યો છે. તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે. તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેણે તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો આવ્યો છે તેથી તમારા પિતાએ પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો આવી મળ્યો છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 નોકરે જવાબ આપ્યો, ‘તમારા ભાઈ ઘેર પાછા આવ્યા છે અને તે સહીસલામત પાછા મળ્યા હોવાથી તમારા પિતાજીએ હૃષ્ટપુષ્ટ વાછરડો કપાવ્યો છે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે. Viz kapitola |