લૂકની લખેલી સુવાર્તા 15:19 - પવિત્ર બાઈબલ19 હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ મને તારા નોકરોમાંનો એકના જેવો ગણ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હવે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો. તમારા મજૂરોમાંના એકના જેવો મને ગણો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી; મને તમારા નોકરોમાંના એકના જેવો ગણો.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ. Viz kapitola |