લૂકની લખેલી સુવાર્તા 15:14 - પવિત્ર બાઈબલ14 તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું. તે પછી તરત જ, જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ. તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું. તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેણે બધું ખરચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેની પાસે જે હતું તે બધું તેણે ખર્ચી નાખ્યું, પછી તે દેશમાં કારમો દુકાળ પડયો, અને તેની પાસે કંઈ રહ્યું નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી. Viz kapitola |