લૂકની લખેલી સુવાર્તા 15:12 - પવિત્ર બાઈબલ12 નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે, ‘પિતા, મને સંપતિનો મારો ભાગ આપ!’ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેઓમાંના નાનાએ પિતાને કહ્યું, ‘પિતાજી, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપો.’ તેથી તેણે તેઓને પોતાની મિલકત વહેંચી આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 નાના પુત્રે તેને કહ્યું, ‘પિતાજી, મિલક્તનો મારો હિસ્સો હવે મને આપી દો.’ તેથી પેલા માણસે બે પુત્રો વચ્ચે મિલક્ત વહેંચી આપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી પિતાએ તેઓને ભાઈઓને પોતાની મિલકત વહેંચી આપી. Viz kapitola |