લૂકની લખેલી સુવાર્તા 15:1 - પવિત્ર બાઈબલ1 ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે તેમનું સાંભળવા માટે બધા જકાતદારો તથા પાપીઓ તેમની પાસે આવતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 એક વાર નાકાદારો અને સમાજમાંથી બહિષ્કૃત થયેલા માણસો ઈસુને સાંભળવા આવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા. Viz kapitola |