Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 14:24 - પવિત્ર બાઈબલ

24 હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કેમ કે હું તમને કહું છું કે, પેલા નોતરાયેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહિ.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 હું તને કહું છું કે આમંત્રિત મહેમાનોમાંથી કોઈ મારું ભોજન ચાખવા પામશે નહિ!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 કેમ કે હું તને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.’”

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 14:24

Následuj nás:

Reklamy


Reklamy