Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 14:17 - પવિત્ર બાઈબલ

17 જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 વાળુ વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ આપવા મોકલ્યો, કે, ‘ચાલો; હમણાં બધું તૈયાર [થયું] છે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 ભોજન સમયે, ‘ચાલો, સઘળું તૈયાર છે’ એવું પોતાના મહેમાનોને કહેવા તેણે નોકરને મોકલ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેવડાવ્યું કે આવો; ‘કેમ કે હમણાં બધું ભોજન તૈયાર થયું છે’.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 14:17

Následuj nás:

Reklamy


Reklamy