Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 13:18 - પવિત્ર બાઈબલ

18 પછી ઈસુએ કહ્યું કે, “દેવનું રાજ્ય શાના જેવું છે? હું તેને શાની સાથે સરખાવું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 એ પછી તેમણે કહ્યું, “ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે? અને હું તેને શાની ઉપમા આપું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 પછી ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ શાના જેવું છે? એને હું શાની સાથે સરખાવું?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 13:18

Následuj nás:

Reklamy


Reklamy