Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 12:7 - પવિત્ર બાઈબલ

7 હા, દેવને એ પણ ખબર છે કે તમારા માથાંના વાળ કેટલા છે. ડરશો નહિ. તમે ઘણા પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પરંતુ તમારા માથાના વાળ પણ બધા ગણાયેલા છે. બીહો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 અરે, તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. તેથી ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 12:7

Následuj nás:

Reklamy


Reklamy