લૂકની લખેલી સુવાર્તા 12:6 - પવિત્ર બાઈબલ6 “જ્યારે પક્ષીઓ વેચાય છે, પાંચ નાના પક્ષીઓની કિંમત માત્ર બે પૈસા છે. પણ દેવ તેમાંના કોઈને ભૂલી શકતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તોપણ ઈશ્વરની દષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 “શું પાંચ ચકલીઓ બે પૈસામાં વેચાતી નથી? છતાં એમાંની એકપણ ઈશ્વરના ધ્યાન બહાર નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી. Viz kapitola |