Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 12:53 - પવિત્ર બાઈબલ

53 પિતા અને પુત્રમાં ભાગલા પડશે: દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે. પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે. મા અને પુત્રીમાં ભાગલા પડશે: પુત્રી તેની માની વિરોધી થશે. મા તેની પુત્રીની વિરોધી થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે: વહુ તેની સાસુની વિરોધી થશે. સાસુ તેની વહુની વિરોધી થશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 પિતા દીકરાની સામો, તથા દીકરો પિતાની સામો થશે; મા દીકરીની સામી, તથા દીકરી પોતાની માની સામી થશે! સાસુ પોતાની વહુની સામી, અને વહુ પોતાની સાસુની સામી થશે. એમ તેઓમાં ભાગલા પડશે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

53 પિતા પુત્રનો વિરોધ કરશે અને પુત્ર પિતાનો વિરોધ કરશે; મા પુત્રીનો વિરોધ કરશે અને પુત્રી માનો વિરોધ કરશે; સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો વિરોધ કરશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 12:53

Následuj nás:

Reklamy


Reklamy