લૂકની લખેલી સુવાર્તા 12:51 - પવિત્ર બાઈબલ51 શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 શું તમે ધારો છો કે પૃથ્વી ઉપર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે, ના; પણ તેથી ઊલટું ભાગલા પાડવા [આવ્યો છું]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.51 શું તમે એમ ધારો છો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું? હું તમને કહું છું કે શાંતિ સ્થાપવા તો નહિ, પણ પક્ષાપક્ષી ઊભી કરવા હું આવ્યો છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવાં હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા આવ્યો છું. Viz kapitola |