લૂકની લખેલી સુવાર્તા 12:44 - પવિત્ર બાઈબલ44 હું તમને સત્ય કહું છું, ધણી તે દાસને પોતાની સર્વ માલમિલકતની સંભાળ રાખવા પસંદ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને [કારભારી] ઠરાવશે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 હું તમને સાચે જ કહુ છું: શેઠ આ નોકરની હસ્તક પોતાની સર્વ સંપત્તિ મૂકશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે. Viz kapitola |