લૂકની લખેલી સુવાર્તા 12:43 - પવિત્ર બાઈબલ43 જ્યારે ધણી આવે છે અને પોતે દાસને સોંપેલું કામ કરતાં જુએ છે, ત્યારે તે દાસ ઘણો સુખી થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 જે દાસને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે! Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 તેનો શેઠ પાછો આવે ત્યારે તેને સોંપેલું કાર્ય કરતો જુએ તો તે નોકરને ધન્ય છે! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે. Viz kapitola |