લૂકની લખેલી સુવાર્તા 12:3 - પવિત્ર બાઈબલ3 તમે જે કંઈ અંધારામાં કહો છો તે અજવાળામાં કહેવાશે, અને ગુપ્ત ઓરડામાં તમે જે કંઈ કાનમાં કહ્યું હશે તે ઘરના ધાબા પરથી પોકારાશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 માટે જે કંઈ તમે અધિકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેથી તમે જે રાતના અંધકારમાં બોલ્યા છો, તે દિવસના પ્રકાશમાં જાહેર રીતે સંભળાશે. અને તમે માણસોના કાનમાં જે બંધબારણે ગણગણ્યા છો, તે ઘરના છાપરા પરથી પોકારાશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબાઓ પર પ્રગટ કરાશે. Viz kapitola |