લૂકની લખેલી સુવાર્તા 12:10 - પવિત્ર બાઈબલ10 “કોઈ વ્યક્તિ માણસના દીકરાની વિરૂદ્ધ કંઈક કહે છે, તો તેને માફી આપી શકાય છે. પણ કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ કંઈ વાત કહેશે તો તેને માફ કરી શકાશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધમાં વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 જો કોઈ માનવપુત્રની નિંદા કરે તો તેને ક્ષમા મળી શકે છે; પણ પવિત્ર આત્માની નિંદા કરે તો તેને ક્ષમા કરવામાં આવશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ. Viz kapitola |