લૂકની લખેલી સુવાર્તા 11:44 - પવિત્ર બાઈબલ44 તમને અફસોસ છે! કેમ કે તમે તો છુપાયેલી કબરો જેવા છો, લોકો અજાણતા તેના પરથી ચાલે છે એવા તમે છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેના ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 લોકો જેના પર અજાણતાં ચાલે તેવી ગંદી કબરના જેવા તમે છો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’” Viz kapitola |