લૂકની લખેલી સુવાર્તા 11:21 - પવિત્ર બાઈબલ21 “જ્યારે બળવાન માણસ ઘણા હથિયારોથી પોતાનું ઘર સાચવે છે ત્યારે તેના ઘરમાં વસ્તુઓ સલામત રહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવી રાખે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 “બળવાન માણસ શસ્ત્રસજ્જ થઈ પોતાના ઘરને સાચવતો હોય, તો તેની માલમિલક્ત સહીસલામત રહે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાના ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે; Viz kapitola |