લૂકની લખેલી સુવાર્તા 11:12 - પવિત્ર બાઈબલ12 અથવા, જો તમારો દીકરો એક ઇંડુ માંગશે તો શું તમે તેને એક વીંછી આપશો? ના! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અથવા તે ઈંડું માગે તો તેને શું તે તેને વીંછું આપશે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 અથવા તે ઇંડું માગે તો તેને વીંછી આપશો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે? Viz kapitola |