લૂકની લખેલી સુવાર્તા 10:6 - પવિત્ર બાઈબલ6 જો શાંતિનો દીકરો ત્યાં રહેતો હોય તો તમારા આશીર્વાદની શાંતિ તેમની સાથે રહેશે. પણ જો, માણસ શાંતિ નહિ રાખતો હોય તો પછી તમારા આશીર્વાદની શાંતિ તમારી પાસે પાછી આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી વળશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં રહેતો હશે તો તમારી શાંતિની શુભેચ્છા તેમના પર રહેશે; નહિ તો તમારી શાંતિની શુભેચ્છા તમારી પાસે પાછી આવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 અને જો કોઈ શાંતિપુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી આવશે. Viz kapitola |