લૂકની લખેલી સુવાર્તા 10:4 - પવિત્ર બાઈબલ4 પૈસા, ઝોળી કે જોડાં કંઈ પણ તમારી સાથે લઈ જશો નહિ. રસ્તામાં કોઈની સાથે વાત કરવા રોકાશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 થેલી કે જોડા લેતા ના; અને માર્ગે કોઈને પણ સલામ કરતા ના. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પૈસાની કોથળી, ઝોળી અથવા બુટ લેતા નહિ; રસ્તે જતાં કોઈને શુભેચ્છા પાઠવવા પણ થોભતા નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પૈસાની થેલી, ઝોળી કે ચંપલ લેતા નહી; અને માર્ગે કોઈને સલામ કરશો નહિ. Viz kapitola |