લૂકની લખેલી સુવાર્તા 10:35 - પવિત્ર બાઈબલ35 બીજે દિવસે, સમરૂની બે ચાંદીના સિક્કા લાવ્યો અને ધર્મશાળામાં જે માણસ કામ કરતો હતો તેને આપ્યા. સમરૂનીએ કહ્યું, ‘આ ઇજા પામેલા માણસની માવજત કરજે. જો તેના માટે તું વધારે ખર્ચ કરીશ તો હું જ્યારે ફરી પાછો આવીશ ત્યારે તે આપીશ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 બીજે દિવસે તેણે બે દીનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું, ‘એની સારવાર કરજે; અને એ કરતાં જે કંઈ વધારે ખરચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 બીજે દિવસે તેણે બે દીનાર કાઢીને ધર્મશાળાના માલિકને આપ્યા અને તેને કહ્યું, ‘તમે એમની સેવાચાકરી કરજો અને હું આ રસ્તે થઈને પાછો ફરું ત્યારે તેને માટે જે કંઈ વધારે ખર્ચ થાય તે હું આપીશ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.’” Viz kapitola |