Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 10:33 - પવિત્ર બાઈબલ

33 “પછી એક સમરૂની તે રસ્તેથી પસાર થતો હતો. તે તે જગ્યાએ આવ્યો જ્યાં પેલો ઇજાગ્રસ્ત માણસ પડ્યો હતો. સમરૂનીએ તે માણસને જોયો. તે ઇજાગ્રસ્ત માણસને જોઈ તેને કરૂણા ઉપજી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 પણ એક સમરૂની માર્ગે ચાલતાં ચાલતાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો; અને તેને જોઈને તેને કરુણા આવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 પણ એક સમરૂની મુસાફરી કરતો કરતો ત્યાં આવી પહોચ્યો. એ માણસને જોઈને તેને દયા આવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 10:33

Následuj nás:

Reklamy


Reklamy