Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 10:32 - પવિત્ર બાઈબલ

32 પછી, લેવી નજીક આવ્યો. લેવીએ ઇજાગ્રસ્ત માણસને જોયો. પણ તેને જોઈને તે પણ બીજી બાજુ ચાલ્યો ગયો. તે પણ તેને મદદ કરવા રોકાયા વગર જ ચાલ્યો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 એમ જ એક લેવી પણ તે સ્થળે આવ્‍યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 એ જ પ્રમાણે એક લેવી કુળનો માણસ પણ ત્યાં થઈને પસાર થયો અને એ માણસને જોઈને તે પણ બીજી બાજુએ ચાલતો થયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 10:32

Následuj nás:

Reklamy


Reklamy