લૂકની લખેલી સુવાર્તા 10:3 - પવિત્ર બાઈબલ3 “તમે હમણા જઇ શકો છે. પણ ધ્યાનથી સાંભળો! હું તમને મોકલું છું અને તમે વરુંઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા હશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ચાલ્યા જાઓ; જુઓ, હું તમને વરુઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા મોકલું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 જાઓ, હું તમને વરુઓ મયે ઘેટાંના જેવા મોકલું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જાઓ; અને ધ્યાન રાખજો કે, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંના બચ્ચાં જેવા મોકલું છું. Viz kapitola |