લૂકની લખેલી સુવાર્તા 10:26 - પવિત્ર બાઈબલ26 ઈસુએ તેને કહ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તેમાં તું શું વાંચે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેમણે તેને પૂછ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 ઈસુએ જવાબ આપ્યો, “ધર્મશાસ્ત્ર શું કહે છે? તું તેનો શો અર્થ ઘટાવે છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ઈસુએ તેને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?’” Viz kapitola |