Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 10:23 - પવિત્ર બાઈબલ

23 ઈસુ તેના શિષ્યો સાથે પાછો ફર્યો. તેઓ ત્યાં ઈસુની સાથે એકલા જ હતાં. ઈસુએ કહ્યું, “તમે હમણા જે જુઓ છો તે જોવા તમને ધન્ય છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેમણે શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું, “તમે જે જુઓ છો, તે જેઓની આંખો જુએ તેઓને ધન્ય છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 પછી શિષ્યો તરફ ફરીને ઈસુએ તેમને ખાનગીમાં કહ્યું, “તમે જે જોઈ રહ્યા છો, તે જોનારી આંખોને ધન્ય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, ‘જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 10:23

Následuj nás:

Reklamy


Reklamy