Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 10:10 - પવિત્ર બાઈબલ

10 “પણ જો તમે કોઈ શહેરમાં જાઓ અને લોકો તમને આવકારે નહિ તો પછી તે શહેરની શેરીઓમાં જાઓ. અને કહો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર ન કરે, તો તેના રસ્‍તાઓમાંથી નીકળી જઈને એમ કહો કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પણ જ્યારે તમે કોઈ નગરમાં જાઓ અને ત્યાં તમારો આવકાર ન થાય, તો ત્યાંની શેરીઓમાં જઈને કહો,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે,

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 10:10

Následuj nás:

Reklamy


Reklamy