લૂકની લખેલી સુવાર્તા 1:60 - પવિત્ર બાઈબલ60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)60 પણ તેની માએ તેઓને કહ્યું, “એમ નહિ; પણ તેનું નામ યોહાન પાડવું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.60 પણ તેની માએ કહ્યું, “ના, એનું નામ તો યોહાન પાડવાનું છે!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201960 પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’” Viz kapitola |