Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 1:31 - પવિત્ર બાઈબલ

31 ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 કારણ, ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે.

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 1:31

Následuj nás:

Reklamy


Reklamy