Online Bible

- Reklamy -




લૂકની લખેલી સુવાર્તા 1:29 - પવિત્ર બાઈબલ

29 પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી, “આ તે કઈ જાતની સલામ હશે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 દૂતની વાત સાંભળીને મિર્યામ ઘણી ગભરાઈ ગઈ, અને વિચારવા લાગી કે આનો અર્થ શો!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!

Viz kapitola kopírovat




લૂકની લખેલી સુવાર્તા 1:29

Následuj nás:

Reklamy


Reklamy