લેવીય 9:19 - પવિત્ર બાઈબલ19 અને બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કાળજા પરની ચરબીવાળો ભાગ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને બળદની ચરબી, તથા ઘેટાની પુષ્ટ પૂછડી, તથા [આંતરડાં પરનો] પડદો, તથા ગુરદાને કલેજા પરનું ચરબીનું પડ [લીધાં]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પછી આખલા અને ઘેટાનાં પૂંછ, આંતરડાં અને કલેજા પરની બધી ચરબી લીધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા. Viz kapitola |