Online Bible

- Reklamy -




લેવીય 9:13 - પવિત્ર બાઈબલ

13 પછી તેણે પ્રાણીના ટુકડાઓને માંથાં સહિત એક પછી એક તેની આગળ લઈ આવ્યા અને વેદીમાં હોમી દીધાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને તેઓએ તેને દહનીયાર્પણના ટુકડા, એક પછી એક, તથા માથું આપ્યા; અને વેદી પર તેણે તેમનું દહન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેમણે તેને પ્રાણીનું માથું અને દહનબલિના ટુકડાઓ આપ્યાં અને તેણે તેમનું યજ્ઞવેદી પર દહન કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી તેઓએ તેને એક પછી એક, દહનીયાર્પણના ટુકડા તથા માથું આપ્યા અને તેણે વેદી પર તેમનું દહન કર્યું.

Viz kapitola kopírovat




લેવીય 9:13

Následuj nás:

Reklamy


Reklamy