લેવીય 9:10 - પવિત્ર બાઈબલ10 ત્યારબાદ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કાળજા પરનો ચરબીનો ભાગ, હારુને યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા મુજબ વેદી પર હોમી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ પાપાર્થાર્પણની ચરબી, તથા ગુરદા તથા કલેજા પરનું ચરબીનું પડ એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 ત્યાર પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પ્રાયશ્ર્વિતબલિની બધી ચરબી, મૂત્રપિંડો અને કલેજાના ચરબીયુક્ત ભાગનું યજ્ઞવેદી પર દહન કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Viz kapitola |