લેવીય 8:5 - પવિત્ર બાઈબલ5 અને મૂસાએ તે લોકોને જણાવ્યું કે, “યહોવાએ આ પ્રમાંણે કરવાનું કહ્યું છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને મૂસાએ સભાને કહ્યું કે, યહોવાએ જે ક્રિયા કરવાની આજ્ઞા કરી છે તે આ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેણે તેમને કહ્યું, “હવે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણેનો વિધિ હું કરવાનો છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી મૂસાએ તે સભાને જણાવ્યું કે, “યહોવાહે જે ક્રિયા કરવાની આજ્ઞા આપી હતી તે આ છે.” Viz kapitola |