Online Bible

- Reklamy -




લેવીય 8:27 - પવિત્ર બાઈબલ

27 અને આ બધું હારુન અને તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ આરતી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તેણે એ બધું હારુનના હાથમાં તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાની સમક્ષ તેઓની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 ત્યાર પછી તેણે આ બધું આરોન અને તેના પુત્રોના હાથમાં મૂકાયું. તેમણે આ બધાંનું ખાસ ભેટ તરીકે પ્રભુને અર્પણ ચડાવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેણે આ બધું હારુન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાહ સમક્ષ અર્પણો કર્યા.

Viz kapitola kopírovat




લેવીય 8:27

Následuj nás:

Reklamy


Reklamy