Online Bible

- Reklamy -




લેવીય 8:20 - પવિત્ર બાઈબલ

20 ત્યારબાદ તેણે ઘેટાના ટુકડા કરી યહોવાની આજ્ઞા મુજબ, તેનું માંથું, ચરબી તથા બધા ટુકડાવેદીમાં હોમી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેણે તે ઘેટાને કાપીને તેના ટુકડાનું તથા ચરબીનું દહન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20-21 ત્યાર પછી તેણે તેના કાપીને ટુકડા કર્યા, પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે તેનું માથું, ચરબી અને બધા ટુકડાઓનું વેદી પર દહન કર્યું. તેણે તેનાં આંતરડાં અને પાછળના પગ પાણીથી ધોઈ નાખીને વેદી પર તે બધાનું દહન કર્યું. આ દહનબલિની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 મૂસાએ તે ઘેટાંને કાપીને તેના ટુકડા કર્યા અને તેનું માથું, ચરબી તથા બધા ટુકડાનું દહન કર્યું.

Viz kapitola kopírovat




લેવીય 8:20

Následuj nás:

Reklamy


Reklamy