લેવીય 8:19 - પવિત્ર બાઈબલ19 પછી મૂસાએ તેનો વધ કર્યો અને તેનું લોહી વેદીની ચારેબાજુએ છાંટ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેણે તે કાપ્યો, અને મૂસાએ વેદી પર ચારે બાજુએ તેનું રક્ત છાંટયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 મોશેએ તેને કાપ્યો. તેણે તેનું રક્ત વેદી પર તેની ચારે બાજુએ છાંટયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 મૂસાએ તેને મારી નાખીને તેનું રક્ત વેદીની આસપાસ છાંટ્યું. Viz kapitola |