Online Bible

- Reklamy -




લેવીય 7:24 - પવિત્ર બાઈબલ

24 કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ માંરી નાખેલા પશુની ચરબીનો બીજો ગમે તે ઉપયોગ કરવો પણ તમાંરે તે ખાવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને મુડદાલની ચરબી તથા જાનવરોએ ફાડી નાખેલાની ચરબી બીજા કોઈ કામમાં વપરાય ખરી; પણ તમારે તે કદી ખાવી નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 કુદરતી રીતે મરણ પામેલા અથવા જંગલી પશુએ ફાડી ખાધેલ પ્રાણીની ચરબી તમારે ખાવી નહીં. તેનો બીજા કોઈ હેતુને માટે ઉપયોગ કરી શકાય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ મારી નાખેલા પશુની ચરબીનો બીજી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરવો પણ તમારે તે ખાવું નહિ.

Viz kapitola kopírovat




લેવીય 7:24

Následuj nás:

Reklamy


Reklamy