લેવીય 27:5 - પવિત્ર બાઈબલ5 પાંચથી વીસ વર્ષની ઉમરના છોકરાની કિંમત 20 શેકેલ અને છોકરીની કિંમત 10 શેકેલ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને જો તે પાંચથી તે વીસ વર્ષ સુધીની ઉંમરનું હોય તો નરનું મૂલ્ય વીસ શેકેલ ને નારીનું મૂલ્ય દશ શેકેલ તારે ઠરાવવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પાંચથી વીસ વર્ષની ઉંમરના નરની કિંમત વીસ શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવું. Viz kapitola |