લેવીય 25:51 - પવિત્ર બાઈબલ51 જો આગલી જુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો વ્યક્તિએ કિંમતનો મોટો ભાગ પાછો આપવો. એ વર્ષોની ગણતરી પર આધારીત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 જો ઘણાં વર્ષ બાકી હોય તો તેમના પ્રમાણમાં, જેટલાં નાણાંથી પોતે ખરીદાયેલો હોય તમાંથી તે પોતાની ખંડણીનું મૂલ્ય પાછું આપે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 જો જ્યુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો જેટલા પૈસાથી તે ખરીદાયો હોય તેમાંથી તે વ્યક્તિએ કિંમતનો ભાગ પાછો આપવો. અને એ વર્ષોની ગણતરી પર આધારિત હોય. Viz kapitola |