લેવીય 25:41 - પવિત્ર બાઈબલ41 પછી તમાંરી સેવા તે છોડી જશે અને પોતાનાં વંશજો સાથે પાછો પોતાના પરિવારમાં જઈ પોતાની મિલકતનો માંલિક બનશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 પછી તે તેનાં છોકરાં સહિત તારી પાસેથી છૂટીને તેના પોતાના કુંટુબમાં પાછો જાય, ને પોતાના પિતૃઓના વતનમાં તે પાછો જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 ત્યાર પછી તે અને તેનાં બાળકો તમારાથી છૂટાં થઈને પોતાના વતનમાં પાછાં ફરે અને પોતાના પૂર્વજો મિલક્તના માલિક બને. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 પછી તે અને તેની સાથે તેના બાળકો પણ છૂટીને પોતાના ઘર અને પોતાના પિતાના વતનમાં તે પાછો જશે. Viz kapitola |