લેવીય 25:30 - પવિત્ર બાઈબલ30 એક પૂરા વર્ષ દરમ્યાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે મકાનની કાયમની માંલિકી નવા માંલિકની અને તેના વંશજોની થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને જો એક આખા વર્ષની મુદતમાં તેને તે છોડાવે નહિ, તો તે કોટવાળા નગરમાંનું ઘર ખરીદનારનીઇ માલિકીમાં વંશપરંપરા કાયમ રહે; તે જુબિલીમાં છૂટે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પરંતુ જો એક વર્ષ સુધી તે પાછું ખરીદ કરી ન શકે તો ફરી ખરીદવાનો હક્ક તે ગુમાવે છે અને તે મકાનની કાયમી માલિકી ખરીદનાર અને તેના વંશજોની થાય. ઋણમુક્તિના વર્ષમાં પણ તે મકાન મૂળ માલિકને પાછું ન મળે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 જો પૂરા એક વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય. Viz kapitola |