લેવીય 25:29 - પવિત્ર બાઈબલ29 “જો કોઈ માંણસ નગરમાંનું તેનું મકાન વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સૂધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને જો કોઈ માણસ કોટવાળા નગરમાંનું રહેવાનું ઘર વેચે, તો તે વેચ્યા પછી એક વર્ષની અંદર તે તેને છોડાવી શકે. એક વર્ષની અંદર તેને તે છોડાવવાનો હક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 “જો કોઈ કોટવાળા નગરમાંનું પોતાનું મકાન વેચી દે તો એક વર્ષ સુધી તેને પાછું ખરીદવાનો હક્ક રહે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે. Viz kapitola |