લેવીય 25:25 - પવિત્ર બાઈબલ25 કોઈ વાર કોઈ માંણસ ગરીબ થઈ જાય અને તેની જમીનને થોડો ભાગ વેચે, તો તેનો સૌથી નજીકનો સગો તે જમીનને પાછી લઈ શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 જો તારો ભાઈ કંગાલાવસ્થામાં આવી પડયો હોય, ને તે પોતાના વતનમાંથી કેટલુંક વેચી ખાય, તો તેનો નજીકનો સગો આવીને તેના ભાઈએ જે વેચી ખાધું હોય, તે [મૂલ્ય આપીને] છોડાવી લે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 જો કોઈ ઇઝરાયલી ગરીબ બની જાય અને તેને પોતાની જમીન વેચી દેવાની ફરજ પડે તો તેનો નજીકનો સગો તે ખરીદીને પાછી મેળવી આપે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે. Viz kapitola |