લેવીય 25:11 - પવિત્ર બાઈબલ11 એ પચાસમું વર્ષ તમાંરા માંટે ખાસ ઉજવણીનું વર્ષ છે, એ વર્ષે તમાંરે કાંઈ વાવવું નહિ, અને આપોઆપ જે ઊગ્યું હોય તે લણવું નહિ, તેમજ છાંટયા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ ઉતારવી નહિ, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે પચાસમું વર્ષ તમારે માટે રણશિંગડાનું થાય. તમારે વાવણી કરવી નહિ, વળી પોતાની જાતે ઊગ્યું હોય તે કાપવું નહિ, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષાવેલા પરથી વીણવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 એ પચાસમું વર્ષ તમારે માટે ઋણમુક્તિનું વર્ષ છે. તે વર્ષે તમારે વાવણી કરવી નહિ. પડેલા દાણામાંથી ઊગ્યું હોય તેની લણણી કરવી નહિ કે કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલા પરથી દ્રાક્ષો એકઠી કરવી નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 એ પચાસમાંનું વર્ષ તમારા માટે ખાસ જ્યુબિલીનો વર્ષ થાય. એ વર્ષે તમારે કાંઈ વાવવું નહિ, અને પોતાની જાતે જે ઊગ્યું હોય તે ખાવું. તેમ જ કાપકૂપ કર્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ વીણી લેવી. Viz kapitola |