Online Bible

- Reklamy -




લેવીય 24:4 - પવિત્ર બાઈબલ

4 હારુને શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવા સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માંટે કાળજી રાખવાની છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવાની સમક્ષ નિર્મળ દીપવૃક્ષ પરના દીવાઓની વ્યવસ્થા તે હમેશ રાખે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 આરોને પ્રભુ સમક્ષ રાખેલી ચોખ્ખા સોનાની દીવી પરના દીવા સતત સળગતા રહે તેની કાળજી રાખવાની છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મુખ્ય યાજકે હંમેશા શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવાહ સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માટે કાળજી રાખવી.

Viz kapitola kopírovat




લેવીય 24:4

Následuj nás:

Reklamy


Reklamy