લેવીય 24:20 - પવિત્ર બાઈબલ20 હાડફું ભાંગનારનું હાડફું ભાંગવું, આંખ ફોડનારની આંખ ફોડવી, દાંત પાડનારનો દાંત પાડવો, એણે સામી વ્યક્તિને જેવી ઈજા કરી હોય તેવી જ ઈજા તેને કરીને બદલો આપવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ભાગવાને બદલે ભાગવું, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, જેવી ખોડ તેણે કોઈ માણસ [ના શરીર] માં કરી હોય, તેવો જ બદલો તેને અપાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 જો કોઈ હાડકું ભાંગી નાંખે તો તેનું હાડકું ભાંગી નાખવું, આંખ ફોડે તો તેની આંખ ફોડી નાખવી, દાંત પાડી નાખે તો તેનો દાંત પાડી નાખવો. તે બીજાને જેવી ઇજા પહોંચાડે તેવી જ ઇજા તેને કરવામાં આવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ભાંગવાને બદલે ભાંગવું, આંખને બદલે આંખ, દાંત બદલે દાંત. જેવી ઈજા તેણે કોઈ વ્યક્તિને કરી હોય તેવી જ ઈજા તેને કરવી. Viz kapitola |